Surya Grahan 2025: 21 સપ્ટેમ્બરે લાગશે સૂર્યગ્રહણ, શનિની ઢૈયા અને સાડાસાતીથી પીડિત રાશિઓ પર કેવો પડશે પ્રભાવ જાણો

Surya Grahan 2025 Positive Impact: 21 સપ્ટેમ્બર 2025 ના રોજ આંશિક સૂર્ય ગ્રહણ થવાનું છે. જેનો પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષ ગણના અનુસાર આ ગ્રહણનો પ્રભાવ શનિથી પીડિત લોકો માટે વધારે ખરાબ રહેવાનો છે. 
 

Surya Grahan 2025: 21 સપ્ટેમ્બરે લાગશે સૂર્યગ્રહણ, શનિની ઢૈયા અને સાડાસાતીથી પીડિત રાશિઓ પર કેવો પડશે પ્રભાવ જાણો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More