જ્યારે-જ્યારે સર્જાયો આ યોગ ત્યારે દેશ-દુનિયામાં થયું છે મોટું! જાણો પહલગામ હુમલા બાદ શું મળી રહ્યા છે સંકેત?

 કુંડળી મુજબ જ્યોતિષ ગણતરી કરીયે તો ભારત કડક વલણ અપનાવે, સર્જીકલ સ્ટાઈક જેવી કોઈ જવાબી કાર્યવાહી થાય, લશ્કરી કાર્યવાહી થાય  પણ બે દેશ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તેવું ગણતરીમાં આવતું નથી. બન્ને દેશમાં થોડી ઉત્તેજના જોવા મળી શકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ મજબૂત અને મુત્સદી બને, ભારતીય શેરબજાર કે કોમોડિટી બજાર ઉપર ખાસ મોટી કોઈ વિપરીત અસર થશે નહીં બજાર ઉતાર ચઢાવ વચ્ચે થોડી તેજી બતાવે તેવું લાગી રહ્યું છે. 

જ્યારે-જ્યારે સર્જાયો આ યોગ ત્યારે દેશ-દુનિયામાં થયું છે મોટું! જાણો પહલગામ હુમલા બાદ શું મળી રહ્યા છે સંકેત?
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More