)
Money Vastu Tips: જેમ ધાર્મિક શાસ્ત્રોમાં ઘરની સ્ત્રીઓ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, તેવી જ રીતે પુરુષો માટે પણ કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. પુરુષો દ્વારા કરવામાં આવતી ભૂલો દેવી લક્ષ્મીને પણ ગુસ્સે કરી શકે છે, જેના કારણે ઘરના શાંતી ખોવાઈ જાય છે. નાણાકીય મુશ્કેલીઓ, દેવું અને નકારાત્મકતા તમને ઘેરી લે છે. તેથી આ કામ ન કરો.
પુરુષોએ આ ભૂલો ન કરવી જોઈએ
(Disclaimer: અહીં અપાયેલી સામાન્ય જાણકારીઓ પર લખાયેલી છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)