આજે સૂર્યગ્રહણ : તમામ રાશિઓમાં જીવનમાં થશે મોટી ઉથલપાથલ, મકર-કુંભ-વૃશ્ચિકવાળા ખાસ સાવધાન રહેજો

Surya Grahan Horoscope : વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરની રાત્રે થશે. સર્વ પિતૃ અમાવસ્યા માટે શ્રાદ્ધ વિધિ પણ આ દિવસે કરવામાં આવશે. ભારતીય માનક સમય મુજબ, આ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:00 થી 3:23 વાગ્યા સુધી ચાલશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, અને તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં. તેમ છતાં, જ્યોતિષીઓએ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. આ મહિનાની 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ પણ થયું હતું, જે ભારતમાં દેખાઈ આવ્યું હતું.
 

આજે સૂર્યગ્રહણ : તમામ રાશિઓમાં જીવનમાં થશે મોટી ઉથલપાથલ, મકર-કુંભ-વૃશ્ચિકવાળા ખાસ સાવધાન રહેજો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More