Tulsi Upay: તુલસીનું પાન પણ હોય છે ચમત્કારી, આ રીતે ઘરમાં ઉપાય કરવાથી વધારી શકે છે ધન-સંપત્તિ

Tulsi Upay: તુલસી પવિત્ર છોડ છે. તેમાં માં લક્ષ્મીનો વાસ હોય છે તેવી માન્યતા છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે એકાદશી જેવા ખાસ દિવસે તુલસીના પાનનો એક ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિની વર્ષોની ગરીબી પણ દુર થઈ શકે છે. 
 

Tulsi Upay: તુલસીનું પાન પણ હોય છે ચમત્કારી, આ રીતે ઘરમાં ઉપાય કરવાથી વધારી શકે છે ધન-સંપત્તિ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More