વાસ્તુ ટિપ્સઃ માં લક્ષ્મીની આ તસવીર ઘરમાં લગાવો, ક્યારેય નહીં થાય પૈસાની કમી !

Vastu Tips For Home: દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મા લક્ષ્મીની ખાસ તસવીર લગાવવાથી તેમના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.
 

વાસ્તુ ટિપ્સઃ માં લક્ષ્મીની આ તસવીર ઘરમાં લગાવો, ક્યારેય નહીં થાય પૈસાની કમી !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.