Shukra Gochar 2025: 8 જુલાઈએ શુક્ર બદલશે નક્ષત્ર, વૃષભ સહિત 4 રાશિવાળાઓનું નસીબ સોનાની જેમ ચમકશે

Shukra Gochar 2025: શુક્ર 8 જુલાઈ 2025 ના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે. શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વૃષભ સહિત 4 રાશિઓના લોકોના કરિયર અને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળવા લાગશે. 8 જુલાઈ પછી કઈ રાશિઓનું ભાગ્ય પલટી મારશે ચાલો જાણીએ વિસ્તારથી.
 

Shukra Gochar 2025: 8 જુલાઈએ શુક્ર બદલશે નક્ષત્ર, વૃષભ સહિત 4 રાશિવાળાઓનું નસીબ સોનાની જેમ ચમકશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.