ભગવાન શ્રીકૃષ્ણને જણાવેલા નર્કના 3 દરવાજા કયા છે? જો તમે દ્વારકાધીશના ભક્ત છો તો તમારે આ વાત જાણવી જ જોઈએ

Srimad Bhagavad Gita: ગીતામાં ભગવાન કૃષ્ણે નરકના ત્રણ દરવાજા વિશે જણાવ્યું છે અને તેમાંથી મુક્તિ મેળવવાની સલાહ પણ આપી છે. તેથી, તેમનાથી દૂર રહેવું જોઈએ. ચાલો આજના ગીતા જ્ઞાનમાં જાણીએ કે તે ત્રણ નર્કના દ્વાર કયા છે.
 

ભગવાન શ્રીકૃષ્ણને જણાવેલા નર્કના 3 દરવાજા કયા છે? જો તમે દ્વારકાધીશના ભક્ત છો તો તમારે આ વાત જાણવી જ જોઈએ
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More