બાળકોના કાનની પાછળ કેમ કરવામાં આવે છે કાળું ટપકું, જાણો તેની પાછળનું વિજ્ઞાન

Black Dot For Babies: બાળકોને કાળું ટપકું લગાવવો એ માત્ર એક પરંપરા નથી, પરંતુ વિજ્ઞાન, આયુર્વેદ અને માતાના ભાવનાત્મક બંધનનું પ્રતીક છે. આ માત્ર ખરાબ નજરથી બચાવવા માટેનો ઉપાય નથી, પરંતુ બાળકની ઉર્જાને સંતુલિત રાખવાનો પ્રયાસ પણ છે.
 

બાળકોના કાનની પાછળ કેમ કરવામાં આવે છે કાળું ટપકું, જાણો તેની પાછળનું વિજ્ઞાન

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.