close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આ રાજ્યમાં દુલ્હનને મળશે 1 તોલા સોનું, ફેરાના સમયે સરકાર આપશે ભેટ

આ રાજ્યમાં દુલ્હનને મળશે 1 તોલા સોનું, ફેરાના સમયે સરકાર આપશે ભેટ

ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે 

Feb 6, 2019, 07:07 PM IST
સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન, જાણો શું કહ્યું....

સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન, જાણો શું કહ્યું....

બોર્ડે જણાવ્યું કે, આજે જ્યારે સમાજમાં પરિવર્તન આવ્યું છે ત્યારે એક 'કુદરતી પ્રક્રિયા'ના કારણે ચોક્કસ વર્ગ પર પ્રતિબંધ લાદી શકાય નહીં

Feb 6, 2019, 06:05 PM IST
કુંભમાં જોવા મળતા ઝુલતા પુલની વિશેષતા વિશે તમે જાણો છો?

કુંભમાં જોવા મળતા ઝુલતા પુલની વિશેષતા વિશે તમે જાણો છો?

આ પુલ આમ તો અસ્થાયી હોય છે, પરંતુ તેની મજબુતાઈ એટલી સારી હોય છે કે તેના ઉપર લોકો આરામથી ચાલીને જઈ શકે છે, જેના કારણે કુંભ મેળા જેવા આયોજનમાં લોકોના આવન-જાવનમાં સરળતા રહે છે 

Feb 6, 2019, 05:30 AM IST
ડિયર જિંદગી : કાશ કંઈક ધીમું થઈ જાય...

ડિયર જિંદગી : કાશ કંઈક ધીમું થઈ જાય...

આપણે બધા એવા સમય તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં બધુ જ એટલું ફાસ્ટ થઈ રહ્યું છે કે, ધીમા થવાને યોગ્યતામાં ઓછું આંકવામાં આવે છે. આપણે આપણી જાતને ક્યાંક ભૂલી આવ્યા છે. પોતાના એ હોવા પર જેનાથી મારી ઓળખ હતી. હવે આ જે હું બચ્યો છું, તે તો દુનિયાના બનાવેલ ઢાંચાના અનુસાર તૈયાર કરવામાં આવેલ હુ છુ. તેથી જ્યારે જ્યારે દુનિયાનું દબાણ વધે છે. આપણો જીવ રુંધાવા લાગે છે. આપણે પોતાની જાતને બહુ જ પાછળ છૂટ્યા હોવાનું માનીએ છીએ. તે હકીકતમાં સ્વંયથી ડિસ્કનેક્શનથી ઉપજેલો ભાવ છે.

Jan 29, 2019, 08:45 AM IST
કુંભ 2019: અખાડાની જેમ શંકરાચાર્ય બનાવશે સેવા દળ

કુંભ 2019: અખાડાની જેમ શંકરાચાર્ય બનાવશે સેવા દળ

શંકરાચાર્યની પરંપરા અને સનાતન સંદેશને વિશ્વના જન જન સુધી પહોંચાડવા માટે શંકરાચાર્ય સેવા દળની તાતી જરૂર છે 

Jan 24, 2019, 06:30 AM IST
રાશિફળ 13 જાન્યુઆરી : એક નહિ, ચાર રાશિઓ માટે આજે તેમના ગ્રહો બહુ જ લકી સાબિત થશે

રાશિફળ 13 જાન્યુઆરી : એક નહિ, ચાર રાશિઓ માટે આજે તેમના ગ્રહો બહુ જ લકી સાબિત થશે

ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેય દિવસ સામાન્ય પસાર થાય છે. તો તમારો આજનો દિવસ કેવો રહે છે તે જાણીએ...

Jan 13, 2019, 08:01 AM IST
સ્વામી વિવેકાનંદની જયંતીએ તેમના 10 એવા વિચાર જે તમને જોશથી ભરી દેશે

સ્વામી વિવેકાનંદની જયંતીએ તેમના 10 એવા વિચાર જે તમને જોશથી ભરી દેશે

આજે સ્વામી વિવેકાનંદની 156મી જન્મ જયંતી છે, તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે

Jan 12, 2019, 11:17 AM IST
રાશિફળ 12 જાન્યુઆરી : એક ખાસ રાશિવાળાના અટકેલા કામ આજે થશે પૂરા, ક્યાંક તમારી રાશિ તો નથી ને?

રાશિફળ 12 જાન્યુઆરી : એક ખાસ રાશિવાળાના અટકેલા કામ આજે થશે પૂરા, ક્યાંક તમારી રાશિ તો નથી ને?

 નક્ષત્ર પોતાની ચાલ દર સમયે બદલે છે. આ નક્ષત્રો આપણા જીવનમાં બહુ જ પ્રભાવ પાડે છે. ત્યારે જાણી લો આજનો તમારો ગ્રહ શું કહે છે. 

Jan 12, 2019, 09:08 AM IST
જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો સાવચેત થઈ જશો! આ રોગની સંભાવના વધી જશે...

જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો સાવચેત થઈ જશો! આ રોગની સંભાવના વધી જશે...

જે લોકોને રાત્રે પુરતી ઊંઘ આવતી નથી તેઓ યાદશક્તી સંબંધિત સમસ્યા વધવા લાગે છે, આ ઉપરાંત પણ કેટલીક અન્ય બિમારીઓ ઘર કરી જતી હોય છે 

Jan 12, 2019, 08:15 AM IST
ઊત્તરાયણમાં આ એક કામ કરવાથી નજર સામે દેખાશે ‘ફાયદો જ ફાયદો’

ઊત્તરાયણમાં આ એક કામ કરવાથી નજર સામે દેખાશે ‘ફાયદો જ ફાયદો’

આ વખતે મકર સંક્રાંતિના પર્વ પર એક ખાસ યોગ બની રહ્યો છે. વર્ષ 2019માં મકર સંક્રાંતિ સર્વાર્થ સિદ્ધ યોગમાં ઉજવાશે.

Jan 11, 2019, 11:29 AM IST
ભગવાન વિષ્ણુનું અનોખુ ધામ જ્યાં 6 મહિના મનુષ્ય 6 મહિના દેવતા કરે છે પુજા

ભગવાન વિષ્ણુનું અનોખુ ધામ જ્યાં 6 મહિના મનુષ્ય 6 મહિના દેવતા કરે છે પુજા

રાજ્ય સરકાર દ્વારા પણ 6 મહિના માટે અહીં પ્રતિબંધ લાદી દેવામાં આવે છે, અહીં કોઇ નાગરિક 6 મહિના માટે પ્રવેશી શકે નહી

Jan 9, 2019, 04:20 PM IST
આવતીકાલે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે તેનો નજારો

આવતીકાલે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે તેનો નજારો

 વર્ષ 2019ના પહેલા મહિનામાં 2 ગ્રહણ લાગવાના છે. જેમાં પહેલુ ગ્રહણ જાન્યુઆરીનો પહેલો રવિવાર એટલે કે 6 જાન્યુઆરીએ લાગવાનું છે. આ વર્ષે ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્રગ્રહણ લાગશે. ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીના રોજ લાગનારું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં દેખાય નહિ. પંરતુ જો તમે તેને જોવા માંગો છો તો તમારે ઉત્તર-પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગર તરફ જવું પડશે. ત આ મહિનાની 21મી તારીખે લાગનારું પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ  પણ ભારતમાં જોવા નહિ મળે. કેમ કે, ચંદ્ર ગ્રહણના સમયે ભારતમાં દિવસ રહેશે. અને તે સમયે તડકો નીકળેલો હશે.

Jan 5, 2019, 11:50 AM IST
શિરડી સાઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું રૂ.14 કરોડ 54 લાખનું દાન

શિરડી સાઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું રૂ.14 કરોડ 54 લાખનું દાન

22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન ઉમટી ભક્તોની ભીડ, ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં 9.50 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, 11 દિવસ દરમિયાન મળેલા દાનની ગણતરી બુધવારે કરવામાં આવી, 507 ગ્રામ સોનું અને 16.5 કિલો ચાંદી પણ મળી દાનમાં 

Jan 3, 2019, 08:30 AM IST
5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. 

Jan 3, 2019, 05:55 AM IST
2019ના પહેલા જ મહિને એકસાથે 2 ગ્રહણ જોવા માટે તૈયાર રહેજો, આ તારીખોએ દેખાશે

2019ના પહેલા જ મહિને એકસાથે 2 ગ્રહણ જોવા માટે તૈયાર રહેજો, આ તારીખોએ દેખાશે

 નવા વર્ષ 2019માં ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ સહિત 5 રોમાંચક ખગોળીય ઘટનાઓ બનશે. જોકે, ભારતમાં તેમાંથી માત્ર જ બે ગ્રહણ જોવા મળી શકશે. નવા વર્ષના પહેલા જ મહિનામાં એકસાથે બે ગ્રહણ જોવા મળનાર છે. જાન્યુઆરીના પહેલા રવિવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. ત્યાર બાદ 21મી જાન્યુઆરીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. જોકે, આ મામલે ભારતીયોને નિરાશા મળશે. કારણ કે, આ બંને ગ્રહણ ભારતમાં નહિ દેખાય. 

Jan 2, 2019, 08:43 AM IST
ભારતના આ ગામમાં ક્યારેય નથી થતી હનુમાનજીની પૂજા, કારણ છે જબરું

ભારતના આ ગામમાં ક્યારેય નથી થતી હનુમાનજીની પૂજા, કારણ છે જબરું

હનુમાનજી હિન્દુઓના આરાધ્ય દેવ છે અને ભારતભરમાં તેમની પૂજા કરવામા આવે છે. પરંતુ બહુ ઓછા લોકો એમ જાણે છે કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી

Dec 31, 2018, 11:54 AM IST
Christmas 2018: જાણો ક્યાંથી આવ્યો સાંતા ક્લોઝ, શું છે તેના પાછળની વાર્તા?

Christmas 2018: જાણો ક્યાંથી આવ્યો સાંતા ક્લોઝ, શું છે તેના પાછળની વાર્તા?

કહેવાય છે કે 25 ડિસેમ્બરે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને ત્યારથી તેમના જન્મ દિવસ નિમિતે આ દિવસને ઉજવવામાં આવે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ દિવસ ઉજવવા માટે તેમના ઘરને સણગારવામાં આવે છે અને કેક કાપીને એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે.

Dec 24, 2018, 11:15 PM IST
નાડાછડી બાંધવાના આ ફાયદા જાણશો તો ક્યારેય તેને હાથમાંથી નહિ કાઢો

નાડાછડી બાંધવાના આ ફાયદા જાણશો તો ક્યારેય તેને હાથમાંથી નહિ કાઢો

કાંડા પર નાડાછડી બાંધવાની પાછળ એક વૈજ્ઞાનિક તર્ક છે, જે સ્વાસ્થય સાથે જોડાયેલું છે. તો ચાલો, આજે અમે તેમને નાડાછડી બાંધવા પાછળનું સ્વાસ્થ્યનું કારણ જણાવીશું.

Dec 24, 2018, 02:02 PM IST