રાશિફળ 15 ફેબ્રુઆરી: ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આજે આ રીતે કરો પૂજા, ભાગ્ય ચમકી જશે

રાશિફળ 15 ફેબ્રુઆરી: ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આજે આ રીતે કરો પૂજા, ભાગ્ય ચમકી જશે

કઈ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ અને શું હશે ફળદોષ તે ખાસ જાણો. 

Feb 15, 2021, 07:34 AM IST
Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં

Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં

નવી દિલ્હી: 14 ફેબ્રુઆરી 2021ના રોજ વેલેન્ટાઇન ડે (Valentine's Day 2021) ના દિવસે તમારી લવ લાઇફ કેવી રહેશે, આજે તમને તમારા પ્રિય અથવા જીવનસાથી મળી જશે કે નહી આ અમારા આજના રાશિ ભવિષ્ય (Daily Horoscope 14 February 2021) માં જાણો. પંડિત દેવસ્ય મિશ્ર અનુસાર આજે રવિવારે ભગવાન સૂર્યની ઉપાસના કરો. તેમાં તમારા શરીરની બિમારી, દોષ અને નેત્ર રોગ દૂર થઇ જશે. આજે જળમાં લાલ ચંદન નાખીને સૂર્ય દેવતાને અર્ધ્ય આપો, તેનાથી નિશ્વિત તમારી મનોકામનાઓ પુર્ણ થઇ જશે. 

Feb 14, 2021, 08:39 AM IST
શનિવારની સવારે આ 3 વસ્તુ દેખાય તો તમારું ભાગ્ય ચમકી જશે

શનિવારની સવારે આ 3 વસ્તુ દેખાય તો તમારું ભાગ્ય ચમકી જશે

હનુમાનજીના ભક્તોને શનિદેવને કોઈ કષ્ટ પહોંચાડતા નથી શનિવારની સવારે આ 3 વસ્તુઓ દેખાવાનો મતલબ છે કે, તમારા પર શનિદેવની અપાર કૃપા છે

Feb 13, 2021, 10:06 AM IST
રાશિફળ 13 ફેબ્રુઆરી: શનિદેવતાની જો તમારા પર વક્રદ્રષ્ટિ હોય તો ખાસ અજમાવો આ ઉપાય, નસીબ આડેથી પાંદડું હટશે

રાશિફળ 13 ફેબ્રુઆરી: શનિદેવતાની જો તમારા પર વક્રદ્રષ્ટિ હોય તો ખાસ અજમાવો આ ઉપાય, નસીબ આડેથી પાંદડું હટશે

ખાસ જાણો આજે કેવો રહેશે તમારો દિવસ તેના માટે જાણો તમારું રાશિફળ. 

Feb 13, 2021, 08:07 AM IST
Gupt Navratri 2021: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ 9 દિવસમાં શું કરવું અને શું ન કરવું?

Gupt Navratri 2021: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ 9 દિવસમાં શું કરવું અને શું ન કરવું?

વર્ષમાં 4 નવરાત્રિ હોય છે. ચૈત્ર અને શારદા નવરાત્ર તેમાંથી વધુ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વર્ષમાં 2 વાર ગુપ્ત નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ વધુ પ્રસિદ્ધ નથી આથી તેના વિશે ઓછા લોકો જાણતા હોય છે.

Feb 12, 2021, 10:12 AM IST
રાશિફળ 12 ફેબ્રુઆરી: આજથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત, ખાસ જાણો તેના વિશે, અને કેવો રહેશે તમારો દિવસ

રાશિફળ 12 ફેબ્રુઆરી: આજથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત, ખાસ જાણો તેના વિશે, અને કેવો રહેશે તમારો દિવસ

આજે કઈ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ તે ખાસ જાણો. 

Feb 12, 2021, 08:07 AM IST
રાશિફળ 11 ફેબ્રુઆરી: આજે મૌની અમાસ પર છે મહાસંયોગ, આ કાર્ય કરવાથી થશે ખુબ ઉન્નતિ, જાણો  કેવો રહેશે દિવસ

રાશિફળ 11 ફેબ્રુઆરી: આજે મૌની અમાસ પર છે મહાસંયોગ, આ કાર્ય કરવાથી થશે ખુબ ઉન્નતિ, જાણો કેવો રહેશે દિવસ

આજે ગુરુવાર અને 11 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. હિન્દુ ધર્મમાં વિશેષ માન્યતા રાખનારા મહા માસમાં આજે મૌની અમાવસ્યા છે. આ દિવસને ખુબ શુભ ગણવામાં આવે છે. આજે લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં આસ્થાની ડુબકી પણ લગાવે છે.

Feb 11, 2021, 08:21 AM IST
ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાયની જાહેરાત

ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાયની જાહેરાત

શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે.

Feb 8, 2021, 02:07 PM IST
કોરોનાની ગાઈડલાઈન સાથે કચ્છમાં થશે મોરારીબાપુ દ્વારા કથાગાન

કોરોનાની ગાઈડલાઈન સાથે કચ્છમાં થશે મોરારીબાપુ દ્વારા કથાગાન

કૃષ્ણભક્તિનાં પ્રતીક સમુ આ સ્થાન એક દ્રષ્ટિએ 'પ્રેમ-મંદિર' છે. અહીં  ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાજીની મૂર્તિ છે. જે વિશ્વમાં દેહભાવથી પર, આત્મપ્રેમ,  'સબંધ મુક્ત સબંધ' - (Relation without relationship)નું પ્રેરણાદાયી પ્રતીક છે. 

Feb 7, 2021, 05:24 PM IST
Daily Horoscope 7 ફેબ્રુઆરી: આજે વ્યાઘાત યોગ, જાણો કોણે રહેવું પડશે સાવધાન....કેવો રહેશે તમારો દિવસ

Daily Horoscope 7 ફેબ્રુઆરી: આજે વ્યાઘાત યોગ, જાણો કોણે રહેવું પડશે સાવધાન....કેવો રહેશે તમારો દિવસ

આજે રવિવાર અને 7 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. શનિદેવ તથા હનુમાનજીની વિશેષ કૃપા વરસશે. આજે ષડતિલા એકાદશી છે. આજે તલનું દાન કરવાથી ઈચ્છા મુજબ ફળ મળે છે. આજે વ્યાઘાત યોગ પણ છે. આ સમયમાં કોઈ પણ કામ કરવું શુભ રહેતું નથી. આ ઉપરાંત ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે દિવસ.

Feb 7, 2021, 07:44 AM IST
Daily Horoscope: આ રાશિના જાતકો રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું, તમે તમારા લક્ષ્યને ભેદી શકશો

Daily Horoscope: આ રાશિના જાતકો રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું, તમે તમારા લક્ષ્યને ભેદી શકશો

જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.

Feb 6, 2021, 08:47 AM IST
17 વર્ષ બાદ બદલાયો યોગ, આ વસંત પંચમીએ નહિ વાગે લગ્નના ઢોલ

17 વર્ષ બાદ બદલાયો યોગ, આ વસંત પંચમીએ નહિ વાગે લગ્નના ઢોલ

17 વર્ષ બાદ એવું બન્યું છે કે વસતપંચમીના દિવસે લગ્ન માટેનું એક પણ યોગ્ય મુહૂર્ત નથી આવી રહ્યું. શુક્ર અને ગુરુના ગ્રહનો ઉત્તમ યોગ નથી બની રહ્યો બંને ગ્રહનો ક્ષય થઈ રહ્યો છે એટલે ગ્રહોની યોગ સ્થિતિ સારી ન હોય તો તેવા સમયે લગ્નના પવિત્ર સબંધથી જોડાવું યોગ્ય નથી બનતું

Feb 5, 2021, 10:27 AM IST
Daily Horoscope: આજે આ રાશિના જાતકો ગુસ્સા અને વાદવિવાદથી બચે, નહીં તો થશે પારાવાર નુકસાન

Daily Horoscope: આજે આ રાશિના જાતકો ગુસ્સા અને વાદવિવાદથી બચે, નહીં તો થશે પારાવાર નુકસાન

વાંચો તમારું રાશિફળ..જાણો કેવો રહેશે તમારો દિવસ. 

Feb 5, 2021, 07:57 AM IST
Gupt Navratri 2021: આ દિવસથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, જાણો કયા સ્વરૂપોની થાય છે પૂજા

Gupt Navratri 2021: આ દિવસથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, જાણો કયા સ્વરૂપોની થાય છે પૂજા

હિન્દુ ધર્મમાં મહા માસ ખુબજ પવિત્ર અને વિશેષ મહિનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં, પૂજા અને દાન-પૂણ્ય કરવાથી દેવી દેવતા પ્રસન્ન થયા છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહા મહિનામાં આવી રહી છે ગુપ્ત નવરાત્રી

Feb 3, 2021, 08:40 PM IST
આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા

આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા

આ મહિનામાં અનેક ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. જેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અસર તમામ રાશિઓ પર જોવા મળશે કરિયરના સંદર્ભે નોકરી કે બિઝનેસ કરનારાઓ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે જાણી લો

Feb 3, 2021, 10:34 AM IST
રાશિફળ 3 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે ગણેશજીની અપાર કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

રાશિફળ 3 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે ગણેશજીની અપાર કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

કયા જાતકની રાશિ આજે કેવી છે અને કેવો છે તેનો ફળદોષ,જાણો આચાર્ય વિક્રમાદિત્ય પાસેથી...

Feb 3, 2021, 07:34 AM IST
Palmistry: તમારી હથેળી રહેલી આ પૈસાની લાઇનને ઓળખો, જેથી તમે પણ બની શકો છો ધનવાન

Palmistry: તમારી હથેળી રહેલી આ પૈસાની લાઇનને ઓળખો, જેથી તમે પણ બની શકો છો ધનવાન

હસ્ત રેખા શાસ્ત્રનું માનીએ તો જે વ્યક્તિની હથેળીમાં પૈસાની લાઇન હોય છે તે ખુબજ પૈસા ભેગા કરે છે. ઘણી વખત મહેનત કર્યા બાદ પણ પૈસા કમાવવામાં સફળતા મળતા લોકો વિચારમાં પડી જાય છે કે, તેમના હાથમાં પૈસાની લાઇન છે કે નથી

Feb 2, 2021, 03:10 PM IST