રાશિફળ 8 માર્ચ: આજે ભોલેનાથની અપાર કૃપા માટે કરો આ એક ઉપાય

આજે સોમવારે ભગવાન શિવજીની ઉપાસના કરો. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે જલદી સ્નાન કરીને મંદિર જાઓ. આજે શિવલિંગ પર કરણનું એક ફૂલ અને ત્રણ બિલિપત્ર ચઢાવો. જેનાથી શિવજીની સાથે સાથે તમારા પર માતા લક્ષ્મીજીની કૃપા પણ થશે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. 

Mar 8, 2021, 07:41 AM IST
રાશિફળ 7 માર્ચ: જીવન અંધકારમાં ગરકાવ થઈ ગયું છે? તો આજે ખાસ અજમાવો આ ઉપાય

આજે 7 માર્ચ 2021નો રવિવારનો દિવસ છે. આજના દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી ભાગ્યના સિતારા નિશ્ચિતપણે ચમકશે. તમારા જીવનમાંથી અંધકાર દૂર થશે. જો તમારી રાશિમાં ભગવાન સૂર્ય પ્રબળ હશે તો તમારા પર મહાલક્ષ્મીજીની પણ વિશેષ કૃપા રહેશે. આ  ઉપરાંત ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

Mar 7, 2021, 07:23 AM IST
Daily Horoscope 6 March 2021: આ રાશિના જાતકો કોઇ મોટો નિર્ણય લેતા કરે આટલું કામ

જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 6, 2021, 07:34 AM IST
Daily Horoscope 4 March: આજે જમણા હાથ પર આ બે વસ્તુની પોટલી બાંધો...થશે અઢળક ફાયદા!, જાણો રાશિફળ

ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 4, 2021, 07:37 AM IST
Daily Horoscope 3 March 2021: આજે બિઝનેસમાં મળશે સફળતા, જમીન સંપત્તિથી ફાયદાના યોગ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 3, 2021, 08:16 AM IST
Daily Horoscope 1 March 2021: માર્ચ મહિનાના પહેલાં દિવસે આ રાશિના જાતકોને થશે ધન લાભ

Mar 1, 2021, 08:11 AM IST
Puja તો તમે પણ રોજ કરતા હશો પરંતુ તેની સાથે જોડાયેલા આ 5 જરૂરી નિયમો શું તમે જાણો છો?

હિન્દૂ ધર્મમાં આપણી દરરોજની દિનચર્યામાં પૂજા-પાઠનું (Worshipping) મહત્વપૂર્ણ સ્થાન છે અને મોટાભાગે લોકોના ઘરમાં અલગ પૂજા સ્થાન જરૂરથી હોય છે. જ્યાં તેઓ શાંતિથી પૂજા કરી ભગવાનને યાદ કરે છે. પંરતુ જો દરરોજ પૂજા-પાઠ કર્યા બાદ પણ તમારું મન અશાંત છે

Feb 27, 2021, 04:31 PM IST
Daily Horoscope 27 February 2021: આ રાશિના જાતકો બિઝનેસમાં થશે લાભ, નવી તકો ખૂલશે

Daily Horoscope 27 February 2021: આ રાશિના જાતકો બિઝનેસમાં થશે લાભ, નવી તકો ખૂલશે

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Feb 27, 2021, 08:27 AM IST
UJJAIN TEMPLE: શા માટે ઉજ્જૈનને મનાય છે ધરતીનું નાભી સ્થળ? જાણો કાલભૈરવને શા માટે ચઢે છે દારૂનો પ્રસાદ

શિવ પુરાણ અનુસાર ઉજ્જૈનમાં બાબા મહાકાલનું મંદિર ખૂબ પ્રાચીન છે. આ મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં થઈ હતી. આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈન મહાકાલનું શિવલિંગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે.

Feb 26, 2021, 05:31 PM IST
અન્ય તીરથ વારંવાર, ગંગાસાગર એકવાર ગંગાસાગર તીર્થ પર મોરારીબાપુની રામકથા

એક સમય એવો હતો, જ્યારે અહીં આવવું અત્યંત કઠિન હતું. અને એટલે જ એવી કહેવત પડી કે- "અન્ય તીર્થ વારંવાર પણ ગંગાસાગર એકવાર...!" જો કે આજે સંચાર માધ્યમોનીઉપલબ્ધતા વધી ગઈ છે, ત્યારે હવે ગંગાસાગરની યાત્રા સરળ બની છે.

Feb 26, 2021, 11:47 AM IST
Daily Horoscope 26 February 2021 : કોનું ભાગ્ય આજે ચમકશે અને કોણે રહેવું પડશે સાવધ...ખાસ જાણો તમારું રાશિફળ

Daily Horoscope 26 February 2021 : કોનું ભાગ્ય આજે ચમકશે અને કોણે રહેવું પડશે સાવધ...ખાસ જાણો તમારું રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Feb 26, 2021, 07:28 AM IST
Vishwakarma Jayanti: સૃષ્ટિના સર્જક, શિલ્પકલા અને વિજ્ઞાની ભેટ આપનારાં વિશ્વના પહેલાં આર્કિટેક ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ

ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા હતા. કલાકારો, શિલ્પકારો, કારીગરો, સુથાર, લુહાર, પંચાલ, અને સોનીકામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના કરતા હોય છે. સાથે જ તેઓ પોતાના કામકાજના હથિયારો, ઓજારોની પણ પૂજાવિધિ કરતા હોય છે.

Feb 25, 2021, 11:37 AM IST
ચમત્કારિક ઘડામાં ગમે તેટલું પાણી નાંખો છતાં ભરાતો નથી, પી ગયું છે 50 લાખ લીટર પાણી

આ ઘડાનો ઈતિહાસ 800 વર્ષ જૂનો છે, તે સમયથી જ તેમાં પાણી નાંખવામાં આવે છે માન્યતા છે કે આટલા વર્ષોમાં અંદાજે 50 લાખ લીટરથી પણ વધુ પાણી તેમાં નંખાઈ ચૂક્યું છે

Feb 25, 2021, 09:01 AM IST
Daily Horoscope 23 ફેબ્રુઆરી: આજે જયા એકાદશી, ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ

આજે નારાયણ સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રમના પાઠ  કરવા જોઈએ. દાન અવશ્ય કરવું. એકાદશીનું વ્રત જીવનમાં ધન, માન સન્માન, સારું સ્વાસથ્ય, જ્ઞાન, સંતાન સુખ અને કૌટુંબિક સુખ લાવે છે. આ ઉપરાંત આજનું રાશિફળ પણ ખાસ વાંચો.....

Feb 23, 2021, 07:29 AM IST
રાશિફળ 22 ફેબ્રુઆરી: આજે આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા, અધૂરી ઈચ્છા પૂરી થશે

રાશિફળ 22 ફેબ્રુઆરી: આજે આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા, અધૂરી ઈચ્છા પૂરી થશે

ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Feb 22, 2021, 07:38 AM IST