5 ટીમો અને 2 દેશોના કેપ્ટન... એશિયા કપમાં અદ્ભુત સંયોગ, ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓના હાથમાં 5 ટીમોનું નેતૃત્વ

Asia Cup 2025: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે ફક્ત 4 દિવસ જ બાકી છે. મેગા ઇવેન્ટ માટે સ્ટેજ સંપૂર્ણપણે તૈયાર છે. બધી ટીમો આ ટુર્નામેન્ટ માટે તૈયાર થઈ ગઈ છે. પરંતુ આ પહેલા, ટુર્નામેન્ટમાં એક ગજબ ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી 5 ટીમોના કેપ્ટન ફક્ત 2 દેશોના જ હશે.

5 ટીમો અને 2 દેશોના કેપ્ટન... એશિયા કપમાં અદ્ભુત સંયોગ, ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓના હાથમાં 5 ટીમોનું નેતૃત્વ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More