વિશ્વમાં માત્ર આ 3 બેટર વનડે આંતરરાષ્ટ્રીયમાં ફટકારી શકે છે ત્રેવડી સદી! તોડી શકે છે રોહિતનો રેકોર્ડ!

3 બેટર એવા છે જે ન માત્ર રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી દેશે પરંતુ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારી શકે છે. આવો આ બેટર વિશે જાણીએ...

 વિશ્વમાં માત્ર આ 3 બેટર વનડે આંતરરાષ્ટ્રીયમાં ફટકારી શકે છે ત્રેવડી સદી! તોડી શકે છે રોહિતનો રેકોર્ડ!

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.