ENG vs IND : ઋષભ પંતે છગ્ગો ફટકારી તોડ્યો MS ધોનીનો મોટો રેકોર્ડ, અંગ્રેજો ક્યારેય નહીં ભૂલી શકે આ સદી!

Rishabh Pant : IPL 2025માં ખરાબ પ્રદર્શન બાદ ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં શાનદાર વાપસી કરી છે. લીડ્સ ટેસ્ટના બીજા દિવસે તેણે તોફાની સદી ફટકારી, જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ધોનીને પાછળ છોડી દીધો છે.

ENG vs IND : ઋષભ પંતે છગ્ગો ફટકારી તોડ્યો MS ધોનીનો મોટો રેકોર્ડ, અંગ્રેજો ક્યારેય નહીં ભૂલી શકે આ સદી!
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More