IND vs ENG: 3 દિવસમાં ત્રીજો ખેલાડી ઈન્જર્ડ... આખી સિરીઝમાંથી બહાર! ચોથી ટેસ્ટ પહેલા જ તહસ-નહસ થઈ ટીમ ઈન્ડિયા

India vs England 4th Test: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે સિરીઝ દાવ પર લાગી ગઈ છે. આ દરમિયાન ઈજાની ચિંતાએ ભારતને મુશ્કેલીમાં મુકી દીધું છે. ટીમ ઈન્ડિયાના બે બોલરો ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. હવે 3 દિવસમાં જ ત્રીજા ખેલાડીના બહાર થવાના સમાચાર આવ્યા છે.

IND vs ENG: 3 દિવસમાં ત્રીજો ખેલાડી ઈન્જર્ડ... આખી સિરીઝમાંથી બહાર! ચોથી ટેસ્ટ પહેલા જ તહસ-નહસ થઈ ટીમ ઈન્ડિયા

About the Author

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.