Asia Cup 2025 India: ગિલ, યશસ્વી રહેશે બહાર, અય્યરની થશે એન્ટ્રી, આ રિપોર્ટમાં મોટો દાવો

Asia Cup 2025 India: એશિયા કપ માટે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. મુંબઈમાં પસંદગી સમિતિ બેઠક કરશે, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર રહેશે.
 
Asia Cup 2025 India: ગિલ, યશસ્વી રહેશે બહાર, અય્યરની થશે એન્ટ્રી, આ રિપોર્ટમાં મોટો દાવો