Hotstar પર નહીં જોવા મળે એશિયા કપ...અહીં જોઈ શકો છો આખી ટુર્નામેન્ટ

Asia Cup 2025 Live Streaming : આ વખતે એશિયા કપ 2025નું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર નહીં થાય. ચાહકોએ ટુર્નામેન્ટ જોવા માટે સોની LIVનો આશરો લેવો પડશે. ટીવી પર પણ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સને બદલે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.

Hotstar પર નહીં જોવા મળે એશિયા કપ...અહીં જોઈ શકો છો આખી ટુર્નામેન્ટ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.