ગજબ બેઇજ્જતી! સલમાન આગા હાથ લંબાવીને ઉભો રહ્યો...સૂર્યાએ ધ્યાન પણ ના આપ્યું, જુઓ Video

Suryakumar vs Salman Agha : એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલાં બધી ટીમોના કેપ્ટનોએ ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે બધાની સામે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાને અવગણ્યો. જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 

ગજબ બેઇજ્જતી! સલમાન આગા હાથ લંબાવીને ઉભો રહ્યો...સૂર્યાએ ધ્યાન પણ ના આપ્યું, જુઓ Video

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More