Asia Cup Final 2025: એશિયા કપ ફાઈનલ: ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ લીધો મોટો નિર્ણય, ક્રિકેટ જગતમાં એક મિસાલ બન્યો

Asia Cup Final Suryakumar Yadav: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને 9મી વખતે એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી. જીત બાદ ટ્રોફી અંગે પણ ખુબ વિવાદ થયો. જો કે આ બધા વચ્ચે કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવો નિર્ણય લીધો કે ક્રિકેટપ્રેમીઓ ખુશ થઈ ગયા. 

Asia Cup Final 2025: એશિયા કપ ફાઈનલ: ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ લીધો મોટો નિર્ણય, ક્રિકેટ જગતમાં એક મિસાલ બન્યો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More