Asia Cup Final: ટીમ ઈન્ડિયાની ટ્રોફી-મેડલ લઈને ભાગી ગયેલા મોહસિન નક્વીને BCCI એ આપી 'લાસ્ટ વોર્નિંગ'

Asia Cup Final India Vs Pakistan: એશિયા કપ 2025ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત જીત મેળવી અને ટ્રોફી તથા મેડલ માટે હકદાર હતી પરંતુ આમ છતાં તેને હજું મળ્યા નથી કારણ છે મોહસિન નક્વી. હવે બીસીસીઆઈએ ચેતવણી આપી દીધી છે. વાંચો અહેવાલ. 

Asia Cup Final: ટીમ ઈન્ડિયાની ટ્રોફી-મેડલ લઈને ભાગી ગયેલા મોહસિન નક્વીને BCCI એ આપી 'લાસ્ટ વોર્નિંગ'

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More