Asia Cup 2025 Schedule: એશિયા કપમાં શું આ દિવસે ટકરાશે ભારત-પાકિસ્તાન? સામે આવ્યું સૌથી મોટું અપડેટ

India Pakistan Asia Cup 2025 Date: આ વખતે ભારત એશિયા કપ 2025નું આયોજન કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આ ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલે હજુ સુધી એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર કર્યું નથી.

Asia Cup 2025 Schedule: એશિયા કપમાં શું આ દિવસે ટકરાશે ભારત-પાકિસ્તાન? સામે આવ્યું સૌથી મોટું અપડેટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More