દુ:ખદ સમાચાર...એશિયા કપ માટે ટીમની જાહેરાત પહેલા BCCI શોકમગ્ન, દિગ્ગજ ખેલાડીનું નિધન

BCCI : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની દરેક પોસ્ટ પર હાલ બધાની નજર છે. અહેવાલો અનુસાર, BCCI 19 ઓગસ્ટના રોજ એશિયા કપ 2025 માટે ટીમની જાહેરાત કરશે. પરંતુ એક દિવસ પહેલા જ બોર્ડ શોકમાં ડૂબી ગયું છે. એક દિગ્ગજ ખેલાડીનું નિધન થયું છે, જેના કારણે બોર્ડે શોક વ્યક્ત કર્યો છે.

દુ:ખદ સમાચાર...એશિયા કપ માટે ટીમની જાહેરાત પહેલા BCCI શોકમગ્ન, દિગ્ગજ ખેલાડીનું નિધન

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.