BCCIએ મોહસીન નકવીને આપી ડેડલાઈન, જો આ તારીખ સુધીમાં એશિયા કપ ટ્રોફી સોંપવામાં ન આવી તો...


Asia Cup 2025 Trophy: BCCI સચિવે જણાવ્યું હતું કે જો ટ્રોફી 3 નવેમ્બર સુધીમાં નહીં મળે, તો દુબઈ સ્થિત ICC મુખ્યાલયમાં એક બેઠક યોજાશે. અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા સમક્ષ અમારી ફરિયાદ ઉઠાવીશું. મને વિશ્વાસ છે કે ICC ન્યાય કરશે અને ભારતને શક્ય તેટલી વહેલી તકે ટ્રોફી પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
 

BCCIએ મોહસીન નકવીને આપી ડેડલાઈન, જો આ તારીખ સુધીમાં એશિયા કપ ટ્રોફી સોંપવામાં ન આવી તો...

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More