શુભમન ગિલ નહીં... આ ખેલાડીને વન-ડે કેપ્ટન બનાવવાના મૂડમાં છે BCCI ? રોહિત શર્માના નિર્ણયની રાહ

India New ODI captain: શુભમન ગિલ ટેસ્ટ ટીમનો કેપ્ટન છે, જ્યારે હવે તેને T20 ટીમનો પણ વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમના વર્કલોડમાં વધુ વધારો કર્યા વિના, BCCI આ ખેલાડીને ODI ટીમની કેપ્ટનશીપ આપવાનું વિચારી રહ્યા છે.

શુભમન ગિલ નહીં... આ ખેલાડીને વન-ડે કેપ્ટન બનાવવાના મૂડમાં છે BCCI ? રોહિત શર્માના નિર્ણયની રાહ
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More