IND vs ENG: ચોથા ટેસ્ટ પહેલા 'મહાસંગ્રામ'... ગિલ-સ્ટોક્સ વચ્ચે 'શાબ્દિક યુદ્ધ'એ વધાર્યો ઉત્સાહ, મેદાનમાં જોવા મળશે કાંટાની ટક્કર

India vs England 4th Test: ભારત અને ઇંગ્લેન્ડની ટીમો 23 જુલાઈએ ચોથી ટેસ્ટમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ પહેલા પણ બન્ને ટીમોના કેપ્ટનોના નિવેદનોએ ખળભળાટ મચાવી દીધો છે. પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલના નિવેદનથી ગરમાગરમી વધી ગઈ, ત્યારબાદ બેન સ્ટોક્સના નિવેદને પણ હોબાળો મચાવ્યો.

IND vs ENG: ચોથા ટેસ્ટ પહેલા 'મહાસંગ્રામ'... ગિલ-સ્ટોક્સ વચ્ચે 'શાબ્દિક યુદ્ધ'એ વધાર્યો ઉત્સાહ, મેદાનમાં જોવા મળશે કાંટાની ટક્કર

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More