BCCIને લાગ્યો મોટો ઝટકો, IPLમાંથી બહાર કરેલી ટીમને ચૂકવવા પડશે રૂપિયા 538 કરોડ

BCCI : બોમ્બે હાઈકોર્ટે બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે BCCIને પૂર્વ IPL ફ્રેન્ચાઇઝી કોચી ટસ્કર્સ કેરળને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે શું છે સમગ્ર મામલો.

BCCIને લાગ્યો મોટો ઝટકો, IPLમાંથી બહાર કરેલી ટીમને ચૂકવવા પડશે રૂપિયા 538 કરોડ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.