જસપ્રીત બુમરાહને છોડી શુભમન ગિલને કેમ બનાવાયો કેપ્ટન ? ચીફ સિલેક્ટર અજિત અગરકરે કર્યો ખુલાસો

Jasprit Bumrah : BCCIની પસંદગી સમિતિએ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. જસપ્રીત બુમરાહને ભારતના ટેસ્ટ કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ પસંદગીકારોએ તેમના સ્થાને શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે.

જસપ્રીત બુમરાહને છોડી શુભમન ગિલને કેમ બનાવાયો કેપ્ટન ? ચીફ સિલેક્ટર અજિત અગરકરે કર્યો ખુલાસો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.