20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેકિટસ કરવા પહોચ્યો ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા, દુનિયામાં માત્ર 50 લોકો પાસે છે

Hardik Pandya Watch Price : ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની લક્ઝુરિયસ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે, ત્યારે હવે 20 કરોડની ઘડિયાળને કારણે ચર્ચામાં આવ્યો છે 
 

20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેકિટસ કરવા પહોચ્યો ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા, દુનિયામાં માત્ર 50 લોકો પાસે છે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More