બેટિંગ પ્રેક્ટિસ કે 'ખૂની ખેલ'... ઋષભ પંતની નીડરતાનું ખુલ્યું રહસ્ય, નેટમાં બોલરો પાસેથી કરતો હતો આવી ડિમાન્ડ

Rishabh Pant: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંત હાલમાં પગની દર્દનાક ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પંત ઈજાગ્રસ્ત થયો હતો અને ભારે પીડા સાથે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. પંતની ઘાતક બેટિંગની આજે આખી દુનિયામાં ચર્ચા થાય છે. પરંતુ તે આટલો ખતરનાક કેવી રીતે બન્યો તેની ઈનસાઈડ સ્ટોડી ખૂબ જ રસપ્રદ છે.

બેટિંગ પ્રેક્ટિસ કે 'ખૂની ખેલ'... ઋષભ પંતની નીડરતાનું ખુલ્યું રહસ્ય, નેટમાં બોલરો પાસેથી કરતો હતો આવી ડિમાન્ડ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More