Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? કિંમતી વસ્તુ પર રૂટે માર્યું બેટ

Ind Vs Eng: માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ વચ્ચે, ત્રીજા દિવસે એક અનોખી ઘટના બની જ્યારે જો રૂટનું બેટ મોહમ્મદ સિરાજના હાથમાં વાગ્યું. બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ કેએલ રાહુલ અને શુભમન ગિલ વચ્ચેની શાનદાર ભાગીદારીએ ટીમને સંભાળી રાખી છે.

Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? કિંમતી વસ્તુ પર રૂટે માર્યું બેટ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.