ફેન્સ માટે ખુશખબર... મફતમાં જોઈ શકશો અશિયા કપના મેચ, ફ્રી ટિકિટની કરાઈ જાહેરાત

Asia Cup 2025: હોકી ઈન્ડિયાએ ફેન્સને ખુશખબર આપતી એક મોટી જાહેરાત કરી છે. ફેન્સ બિહારના રાજગીરમાં યોજાનાર હોકી એશિયા કપની મેચો મફતમાં જોઈ શકશે. હોકી ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટની મેચો જોવા માંગતા ફેન્સ માટે ફ્રી ટિકિટની જાહેરાત કરી છે.

ફેન્સ માટે ખુશખબર... મફતમાં જોઈ શકશો અશિયા કપના મેચ, ફ્રી ટિકિટની કરાઈ જાહેરાત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More