ગુજરાત ટાઇટન્સના કોચે કર્યો મોટો ધમાકો, 37 વર્ષની ઉંમરે ફટકારી સદી


IPL Gujarat Titans: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન મેથ્યુ વેડે IPL 2025માં ગુજરાત ટાઇટન્સ માટે સહાયક કોચ તરીકે સેવા આપી હતી. હવે, તે ઓસ્ટ્રેલિયામાં ખેલાડી તરીકે ધુમ મચાવી રહ્યો છે. તેણે ઘરેલુ 50-ઓવરની ટુર્નામેન્ટમાં સદી ફટકારી હતી, જેમાં તેણે રન બનાવવાની ક્ષમતા દર્શાવી હતી.
 

ગુજરાત ટાઇટન્સના કોચે કર્યો મોટો ધમાકો, 37 વર્ષની ઉંમરે ફટકારી સદી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.