MI vs DC મેચ પર ભારે વરસાદની આગાહી, જો વાનખેડે સ્ટેડિયમ ખાતે મેચ ધોવાઈ તો પ્લેઓફની ટિકિટ કોને મળશે? સમજો સમીકરણ

Wankhede Stadium Weather Update: મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, આઈપીએલ 2025 ની 63મી મેચ આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે.
 

MI vs DC મેચ પર ભારે વરસાદની આગાહી, જો વાનખેડે સ્ટેડિયમ ખાતે મેચ ધોવાઈ તો પ્લેઓફની ટિકિટ કોને મળશે? સમજો સમીકરણ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.