ICC Women's World Cup: ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીતનો એક નિર્ણય બન્યો ગેમચેન્જર, જેની કોઈએ કલ્પના પણ નહતી કરી!

 Womens World Cup 2025 Final:  આઈસીસી મહિલા વર્લ્ડ કપની ફાઈનલ નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ભારત અને  દ.આફ્રીકા વચ્ચે રમાઈ જેમાં ભારતે 52 રને જીત મેળવી. આ ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીતનો એક નિર્ણય ગેમચેન્જર બની ગયો. 

ICC Women's World Cup: ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીતનો એક નિર્ણય બન્યો ગેમચેન્જર, જેની કોઈએ કલ્પના પણ નહતી કરી!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More