એશિયા કપ બાદ વર્લ્ડ કપનો રોમાંચ આજથી શરૂ...જાણો શેડ્યુલ અને લાઇવ સ્ટ્રીમિંગની વિગતો

ICC Womens Cricket World Cup 2025 ​: ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. મહિલા વર્લ્ડ કપનું આ એડિશન ખૂબ જ ખાસ છે. તેનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા પ્રથમ વખત સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ 2 નવેમ્બર, 2025 સુધી ચાલશે, જેમાં વિશ્વની ટોચની આઠ ટીમો ભાગ લેશે.

એશિયા કપ બાદ વર્લ્ડ કપનો રોમાંચ આજથી શરૂ...જાણો શેડ્યુલ અને લાઇવ સ્ટ્રીમિંગની વિગતો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More