ટોસ પહેલા જ શ્રેયસ ઐયરે અચાનક છોડી કેપ્ટનશીપ, કેએલ રાહુલ અને સિરાજનો પ્લેઇંગ-11માં સમાવેશ

Australia A tour of India : ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝની બીજી મેચ પહેલા નાટક જોવા મળ્યું. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ શરૂ થવાના થોડા મિનિટ પહેલા ભારત Aના કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા.
 

ટોસ પહેલા જ શ્રેયસ ઐયરે અચાનક છોડી કેપ્ટનશીપ, કેએલ રાહુલ અને સિરાજનો પ્લેઇંગ-11માં સમાવેશ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.