વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવ્યું તોફાન... 22 બોલની ઈનિંગમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, કંગારુ બોલરોને લીધા આડે હાથ

Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટનો યુવા ખુંખાર વૈભવ સૂર્યવંશી હવે ઓસ્ટ્રેલિયાની ધરતી પર તબાહી મચાવી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચેની પ્રથમ યુથ વનડે મેચમાં 14 વર્ષના સ્ટારે માત્ર 22 બોલમાં જ કાંગારૂ બોલરોને લાચાર બનાવી દીધા હતા. બ્રિસ્બેનના મેદાન પર વૈભવનો તોફાની અંદાજ જોવા મળ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવ્યું તોફાન... 22 બોલની ઈનિંગમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, કંગારુ બોલરોને લીધા આડે હાથ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More