IND vs ENG: ટીમ ઈન્ડિયાની 5 સદી ફરી વળ્યું પાણી... બુમરાહ બેઅસર, લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય

India vs England Result: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સ ટેસ્ટના વિજેતાનું નામ જાહેર થયું છે. ટીમ ઇન્ડિયા અપેક્ષાઓથી વિપરીત જોવા મળી છે. ભારતે ચાર દિવસ સારા રહ્યા હતા, પરંતુ પાંચમા દિવસે શુભમન ગિલ અને કંપનીની ગાડી ટ્રેક પર નહોતી. ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ મળીને ભારતીય ટીમના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયાની 5 સદી ફરી વળ્યું પાણી... બુમરાહ બેઅસર, લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય

About the Author

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.