Video: લોર્ડ્સ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં આ ખૂંખાર બોલરની એન્ટ્રી? CSKને બનાવી ચૂક્યો છે ચેમ્પિયન

India vs England Test Match:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટમાં ભવ્ય જીત બાદ હવે ભારત જોશમાં જોવા મળશે જ્યારે ઈંગ્લેન્ડ પણ વાપસી માટે ધમપછાડા  કરશે. 

Video: લોર્ડ્સ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં આ ખૂંખાર બોલરની એન્ટ્રી? CSKને બનાવી ચૂક્યો છે ચેમ્પિયન

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.