IND vs PAK Final: અહીં મફતમાં જુઓ, ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ, નહીં લાગે કોઈ ચાર્જ

IND vs PAK Final: એશિયા કપ 2025ની ફાઇનલ હવે 28 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા એશિયા કપ 2025માં હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી. વધુમાં, ભારતીય ટીમે આ એશિયા કપમાં પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે.
 

IND vs PAK Final: અહીં મફતમાં જુઓ, ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ, નહીં લાગે કોઈ ચાર્જ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.