India Playing XI For 2nd Test: કોણ લેશે બુમરાહની જગ્યા? આ 2 ખેલાડીઓની થશે સરપ્રાઈઝ એન્ટ્રી, ઈંગ્લેન્ડના ભૂક્કા કાઢશે

India vs England 2nd Test Playing XI: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે. બીજી ટેસ્ટ મેચમાં કેટલાક ફેરફાર  જોવા મળી શકે છે. 

India Playing XI For 2nd Test: કોણ લેશે બુમરાહની જગ્યા? આ 2 ખેલાડીઓની થશે સરપ્રાઈઝ એન્ટ્રી, ઈંગ્લેન્ડના ભૂક્કા કાઢશે

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More