India vs Pakistan Match : આ વર્ષે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, નોંધી લો તારીખ

India vs Pakistan Match : ICCએ મહિલા ODI વર્લ્ડ કપ 2025ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા કરશે. વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. 2013 પછી ભારતમાં આ પહેલો મહિલા ODI વર્લ્ડ કપ યોજાવાનો છે.

India vs Pakistan Match : આ વર્ષે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, નોંધી લો તારીખ
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More