IND-W vs SA-W Live Score: દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવી ભારતીય મહિલા ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન

India vs South Africa, Women's World Cup 2025: મહિલા વર્લ્ડ કપનો ગ્રાન્ડ ફિનાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવી મુંબઈ, મુંબઈમાં યોજાઈ રહ્યો છે. સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

 IND-W vs SA-W Live Score: દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવી ભારતીય મહિલા ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More