T20માં 489 રનનો અશક્ય રેકોર્ડ...ભારતના આ ખતરનાક બેટ્સમેને મચાવી તબાહી

સામાન્ય રીતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રતિ ઇનિંગ 120 બોલ હોય છે, તેથી 400 રન બનાવવા લગભગ અશક્ય માનવામાં આવે છે. પરંતુ ખરેખર એવું બન્યું છે. એક ટી20 મેચમાં 489 રનનો અશક્ય રેકોર્ડ બન્યો હતો. આ મેચ દરમિયાન બેટ્સમેનોએ 35 ચોગ્ગા અને 32 છગ્ગા ફટકાર્યા હતા.
 

T20માં 489 રનનો અશક્ય રેકોર્ડ...ભારતના આ ખતરનાક બેટ્સમેને મચાવી તબાહી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

Read More