ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો; હર્ષિત રાણાનું શાનદાર પ્રદર્શન

India vs England: ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પુણેમાં રમાયેલી મેચમાં હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 15 રને જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ જીતી લીધી છે. હવે છેલ્લી મેચ મુંબઈમાં રમાશે.

ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો; હર્ષિત રાણાનું શાનદાર પ્રદર્શન

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.