IPL 2025 : MS ધોની લેશે નિવૃત્તિ ! માતા-પિતા પહોંચ્યા સ્ટેડિયમ, રિટાયરમેન્ટની અટકળોએ પકડ્યું જોર

MS Dhoni : ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેના માતા-પિતાની હાજરીને કારણે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળોએ જોર પકડ્યું હતું. ધોનીએ 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને 267 મેચ રમી હતી. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 237 મેચમાં 4,715 રન બનાવ્યા છે.
 

IPL 2025 : MS ધોની લેશે નિવૃત્તિ ! માતા-પિતા પહોંચ્યા સ્ટેડિયમ, રિટાયરમેન્ટની અટકળોએ પકડ્યું જોર
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More