રવિન્દ્ર જાડેજાની બહેને ઉઠાવી મોટી માંગ, ભાઈને સરકાર તરફથી મળવું જોઈએ આ મોટું સન્માન

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચમાં 454 રન બનાવ્યા છે અને સાત વિકેટ પણ લીધી છે. તેની બહેન નયનાબા તેના પ્રદર્શનથી ખુશ છે અને હવે તેણે સરકાર સમક્ષ માંગ કરી છે કે તેના ભાઈને આ મોટું સન્માન મળવું જોઈએ.

રવિન્દ્ર જાડેજાની બહેને ઉઠાવી મોટી માંગ, ભાઈને સરકાર તરફથી મળવું જોઈએ આ મોટું સન્માન

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.