IPl 2025 DC vs KKR : મેચ પૂરી થતા જ બબાલ... કુલદીપ યાદવે રિંકુ સિંહને મારી થપ્પડ, Video થયો વાયરલ

Kuldeep Yadav Slaps Rinku Singh : દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર KKR સામે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ખતમ થયા બાદ દિલ્હીના સ્પિનર ​​કુલદીપ યાદવે KKRના બેટ્સમેન રિંકુ સિંહને બધાની વચ્ચે થપ્પડ મારી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 IPl 2025 DC vs KKR : મેચ પૂરી થતા જ બબાલ... કુલદીપ યાદવે રિંકુ સિંહને મારી થપ્પડ, Video થયો વાયરલ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.