14 વર્ષ પછી અમદાવાદ આવશે ફૂટબોલનો બાદશાહ મેસ્સી, વાનખેડેમાં ક્રિકેટરો સાથે રમશે મેચ, જાણો સંભવિત કાર્યક્રમ

Lionel Messi Will Visit India after 14 years in december: લિયોનેલ મેસ્સી એક દાયકાથી વધુ સમયમાં પહેલી વાર ભારત પરત ફરવા માટે તૈયાર છે, જેમાં કોલકાતા, અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સહિતના શહેરના પ્રવાસનો પ્રથમ સ્ટોપ હોવાની શક્યતા છે. કાર્યક્રમ અનુસાર મેકલી 12મી ડિસેમ્બર રાત્રે 10.00 વાગ્યે કોલકાતા પહોંચશે જ્યાં તે બે દિવસ અને એક રાત રોકાશે.

14 વર્ષ પછી અમદાવાદ આવશે ફૂટબોલનો બાદશાહ મેસ્સી, વાનખેડેમાં ક્રિકેટરો સાથે રમશે મેચ, જાણો સંભવિત કાર્યક્રમ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More